દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. =તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. =દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે. જન્મ> ચાદોડ (વડોદરા) કર્મભૂમિ ⇒ દભાઈ (વડોદરા) ⇒માતા મહાલક્ષ્મી બેન પેપ્તા ⇒પસુદાસ ઉમનામો ⇒વુદાવાંતી ગોપી બંસી બોલનો કવિ (ન્હાનાલાલ) ગુજરાતની ગોપી (ન્હાના લાલ) ગુજરાતનો જયદેવ ગરબી સમાંટ ગુજરાતનો બાયરન નિશાત શુગાર કવિ (ક.મા મુનશી ) ⇒ મઘ્યાપુગ નો છેલ્લો સાજેક કવિ. ⇒પર્ષમ લગ્ન ગગા સાથે બીજા લગ્ન