▶️અચાનક:- ઓચિંતુ,અણધાર્યું, એકાએક ,એકદમ. ▶️અક્કલ: –બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા, મેઘા, ધી. ▶️આશા: ઈચ્છા,કામના, અભિલાષા, મનોરથ,વાંછા, સ્પૃહા, એષણા,આરત, મનીષા. ▶️અતિથિ: મહેમાન, પરોણો,અભ્યાગત. ▶️આંખ: ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ, ચાક્ષુષ, અક્ષ, નેન, અશિ. ▶️નસીબ : ભાગ્ય, કર્મ, કિસ્મત, ઈકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર, નિર્માણ, કરમ, દૈવ્ય. ▶️સાગર : સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંબોધી, મહેરામણ, જલધિ, અર્ણવ, સિંધુ, અકૂપાર, મકરાકર, કુસ્તુભ,સાયર, જલનિધિ, દધિ, મહોદધિ. ▶️રજની : રાત, રાત્રિ,નિશ,