ઉદાર દિલ રાખવું તે: અકબરદિલી. જ્ઞાનરૂપ નેત્રવાડી વ્યક્તિ: પ્રજ્ઞાચક્ષુ. લોકો દ્વારા ચાલતું શાસન: લોકશાહી. તિથિ નક્કી કર્યા વિના આવનાર: અતિથિ. બીજાના મત પ્રત્યે ક્ષમા ભાવ: મતાંતરક્ષમા. નમે નહીં તેવું: અણનમ. કલ્પી ન શકાય તેવું: અકલ્પ્ય. જાણી ન શકાય તેવું: અજ્ઞેય. શરીરનો સંવેદનશીલ ભાગ: મર્મસ્થાન. જેની જોડ ન મળી શકે તેવું: અજોડ, અનન્ય, આદ્વિતીય બેનમૂન. વેપારીએ રાખેલ વાણોતર: ગુમાસ્તો. બીજાના મત પ્રત્યે સહનશીલતા: મતસહિષ્ણુતા વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ