સમય : 15મી સદી ➡️જન્મસ્થળ : પાટણ ( પાટણમાં ભાલણની ખડકી આવેલી છે) ➡️સમય : 15 મી સદી ➡️ઉપનામ : ગુજરાતી આખ્યાનના પિતા , ગુજરાતી ભાષાને સૌપ્રથમ ‘ ગુર્જર ભાખા ‘ કહેનાર ➡️મૂળનામ : પરુષોત્તમ તરવાડી ➡️જ્ઞાતિ : મોઢ બ્રાહ્મણ ➡️પુત્ર : ઉદ્ધવ અને વિષ્ણુદાસ ➡️ગુરુ : બ્રહ્મપ્રિયાનંદ અને શ્રીપાદ –ગામના લોકો ભાલણને ‘ પુરુષોત્તમ મહારાજ ‘ તરીકે બોલાવતા ➡️શિષ્ય : ભામ પાટણમાં આવેલું ભાલણનું ઘર ધોરણ : 11 – ગુજરાતી પહેલી