1.નરસિહ મહેતા આદિ કવિ સમય : ઇ. સ. : 1414 થી 1480 ( પંદરમી સદી ➡️પૂરું નામ : નરસિંહ કૃષ્ણદાસ મહેતા ➡️જન્મસ્થળ : તળાજા ( ભાવનગર ) મૃત્યુ : માંગરોળ ➡️કર્મભૂમિ : જુનાગઢ ➡️ઉપનામ : નરસૌયો , ભક્ત હરિનો , આદિ કવિ ➡️માતા : દયાકુંવર ➡️પિતા : કૃષ્ણદાસ ( વડનગરના બ્રાહ્મણ કુટુંબ ) ➡️લગ્ન : 16 વર્ષની વયે માણેકબાઈ સાથે ➡️સંતાન : પુત્ર – શામળદાસ / પુત્રી – કુંવરબાઈ ➡️વખણાતુ