13) ક્રિયાપદો := જ્યારે વાક્યમાં ક્રિયા દર્શાવતા પદોને ક્રિયાપદ કહે છે.જ્યારે વાક્ય બનાવવામાં આવે ત્યારે વાક્યમાંકર્તા+કર્મ+ ક્રિયાપદ એમ ત્રણેય મળીને વાક્ય સંપૂર્ણ બને છે જેમાં ક્રિયાપદ હંમેશા વાક્યમાં ક્રિયા દર્શાવે છે.જેમકે વાક્યમાં ક્રિયાપદ માં રહેલા કર્મ છે કે નહીં તે જાણવા માટે શું અથવા કોણ થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કર્મ મળે છે સામાન્ય રીતે વાક્યમાં બે પ્રકારના કર્મ હોય છે. 1) મુખ્ય કર્મ := જ્યારે વાક્યમાં મુખ્ય કર્મ