14 ) લિંગ વ્યવસ્થા := સામાન્ય રીતે લિંગ એટલે જાતિ થાય છે ગુજરાતી ભાષામાં લિંગના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.1) પુલ્લિંગ ( ઓ ),2) સ્ત્રીલિંગ ( ઈ ),3) નપું સકલિંગ ( ઉ ) લિંગને ઓળખવા માટે કેવું, કેવી,કેવો જેવા પ્રત્યેયોથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેના દ્વારા લિંગને જાણી શકાય છે પરંતુ ઘણા એવા લિંગ છે જેમને ઓળખી શકાતા નથી. 1) પુલ્લિંગ ( નર જાતિ) ઉદા := લીમડો, શિયાળો , વડલો,