15) ક્રિયાપદના કાળ ( કાળ વ્યવસ્થા ) કાળ એટલે સમય થાય છે જેના વાક્યમાં તેમના સમયને આધારે નક્કી કરવામાં આવે તેવી વ્યવસ્થા ને કાળ વ્યવસ્થા કહેવાય છે. ગુજરાતી ભાષાની વાત કરવામાં આવે તો મુખ્ય ત્રણ પ્રકારના કાળ જોવા મળે છે અને તે ઉપરાંત ત્રણ કાળના પણ ત્રણ પ્રકારો જોવા મળે છે. 1) વર્તમાન કાળ := ઉદા := આજે અમદાવાદ મેટ્રોમાં રજા છે. વર્તમાનકાળ ના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.જેમ કે,