કાંટો કાઢવો: દૂર કરવું. હોઠ કરડવા: ગુસ્સો વ્યક્ત કરવો. ગાલે તમાચો મારી મો લાલ રાખવું : સુખી હોવાનો દેખાવ કરવો. કાદવ ઉડાડવો : ખરાબ ટીકા કરવી. વાડ ચીભડાં ગળે: રક્ષક જ ભક્ષક બને. ઘાસ કાપવું : નકામી મહેનત કરવી અન્નજળ ઊઠવું: જીવવા જેવી સ્થિતિ ન હોવી. હોળી શળગાવવી: ઝઘડા કરવા. બળતામાં ઘી હોમવું : ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અક્કલનું ઓથમીર: બુદ્ધિ વિનાનું. ઘી ના ઠામમાં ઘી પડવું : ઉચિત