માનવીના વિચારો તથા તેમની લાગણીઓ ને આદાન પ્રદાન કરવાની ધ્વનિના રૂપે વ્યવસ્થા એટલે ભાષા કહેવાય છે. ભાષા એ ભાષ નામના સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે. જેનો અર્થ બોલવું થાય છે ભાષા માનવીની શોધ છે અને ભાષા વગર મનુષ્ય પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકતો નથી જેવી તે અનિવાર્ય સંપત્તિ છે. ભાષાની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે પાંચ લાખ વર્ષ થઈ હોવાનું મનાઈ છે ભાષા મુખ્યત્વે ધ્વનિઘટકોની બનેલી છે ભાષાની ધ્વનિ વ્યવસ્થા એ