વિભક્તિઓ સામાન્ય રીતે ગુજરાતી વ્યાકરણમાં કે ભાષામાં વાક્યમાં કર્તા , કર્મ અને ક્રિયાપદ જોવા મળે છે. ઉપરના ત્રણેય પદો દ્વારા વાક્યની રચના થાય છે જેમાં કર્તા, કર્મ અને અને ક્રિયાપદ સાથે વિભક્તિઓ નો સંબંધ જોવા મળે છે. આ પદો સાથેના સંબંધને વિભક્તિ કહેવાય છે જ્યારે વાક્યમાં કર્તા , કર્મ ક્રિયાપદ વગેરેની સાથે જે સંબંધ દર્શાવતા/ દર્શાવનાર અક્ષરો કે વ્યંજનોના સમૂહને વિભક્તિના પ્રત્યયો કહે છે. -> વિભક્તિના પ્રત્યયોમાં મુખ્યત્વે બે વસ્તુનો