BIO SCIENCE (GNM 1st year )PAPER SOLUTION 01/04/2025-UPLOAD NO.10 Q-1 a. Draw the diagram of digestive tract with name. ડાયજેસ્ટિવ ટ્રેકટની આકૃતિ નામનિર્દેશ સાથે દોરો.03 ઓર્ગનસ ઓફ ધ ડાયજેસ્ટીવ સિસ્ટમ(Organs of the digestive system) : ડાયજેસ્ટિવ ટ્રેક ને એલિમેન્ટ્રી ટ્રેક પણ કહેવામાં આવે છે જે એક હોલો ટ્યુબ છે જે માઉથ થી શરૂ થઈ એનસ સુધી લંબાયેલી ટ્યુબ હોય છે અને તેના ઓર્ગન નીચે મુજબ છે.. સ્મોલ ઇન્ટેસટાઈન કે જેમા