23/09/2024 Q-1a. List out the organs of Respiratory system. – રેસ્પીરેટરી સીસ્ટમના અવયવોની યાદી બનાવો. રેસ્પીરેટરી સિસ્ટમના અવયવો ની યાદી નીચે મુજબની છે: થોરાસીક કેવીટીની બહાર રેસ્પીરેટરી ટ્રેક ની ઉપરની બાજુએ આવેલા અવયવોને અપર રેસ્પીરેટરી ટ્રેક ના અવયવો(Organs of upper Respiratory track) કહેવામા આવે છે. જેમા નીચે મુજબના અવયવોનો સમાવેશ થાય છે. NosePharynxLarynx થોરાસિક કેવિટી ની અંદર આવેલા રેસ્પીરેટરી ટ્રેક ના અવયવોને લોવર રેસ્પીરેટરી ટ્રેક ના અવયવો(Organs of lower Respiratory