Date:- 26/03/2021 Q-1 a. List out bones of skull. સ્કલ’બોન્સની યાદી બનાવો. 03 Skull એ body ના upper part મા vertebral column ની ઉપર ના ભાગે જોવા મળે છે.જેમા નીચે મુજબ ના 2 part છે. 1. cranium2. face Skull મા ક્રેનિયમ એ ઘણા અલગ અલગ flat અને irregular bones ના બનેલા હોય છે. Cranium મા ટોટલ 8 બોન આવેલ હોય છે, જે નીચે મુજબ છે: 1. Frontal bone 1 2.