યુનિટ – 2 એડમીનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ એડમીનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ હેતુઓ રુટ ઓફ મેડિસીન દવાઓ આપવી એ નર્સનું અગત્યનું કાર્ય છે. શરીરમાં દવા દાખલ કરવા માટે જુદા- જુદા નીચે મુજબના રસ્તાઓ (રુટ) હોય છે. 1.માઉથ દ્વારા 2.રેક્ટમ દ્વારા 3.સ્કીન દ્વારા 4.ઇનહેલેશન દ્વારા 5.ઇન્સ્ટીલેશન દ્વારા 6.વજાયના દ્વારા 7.ઇન્જેક્શન ઇન્જેક્શનની સાઇટ મુજબ તેના નીચે પ્રમાણે પ્રકારો હોય છે. 1) મોં દ્વારા દવા આપવાની રીત હેતુઓ આર્ટિકલ્સ પ્રોસિજર યાદ રાખવાના મુદ્દાઓ દવા આપવી વખતે