GNC.ANM-F.Y-PHCN-SAMPLE PAPER ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- તારીખ ૨૫/૦૯/૨૦૨૪ પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (1) સ્ટરીલાઈઝેશન એટલે શું?(03 માર્ક્સ) Definition કોઈપણ વસ્તુ કે એવો વિસ્તાર કે કે જેની સાથે જોડાયેલ બધા જ જીવાણુઓ બેકટેરીયા કે વાયરસ દુર કરવાની કે મારી નાખવાની પધ્ધિતીને સ્ટરીલાઈઝેશન કહેવાય છે. સ્ટરીલાઈઝેશનના હેતુ (Purpose) સ્ટરીલાઈઝેશનના ચાર પ્રકાર છે (2 ) રોલર બેન્ડેજ બાંધતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ લખો.(04