પેપર સોલ્યુશન નંબર – 09 (24/04/2024) 24/04/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) પ્રાયમરી મેડીકલ કેર એટલે શું? 03 પ્રાયમરી મેડિકલ કેર એટલે આરોગ્ય સેવાઓનું પ્રથમ સ્તર, જ્યાં વ્યક્તિને સહેલાઈથી, સસ્તું, સુલભ અને સમયસર આરોગ્ય સેવાઓ મળે છે. પ્રાયમરી મેડિકલ કેરની સેવાઓ (૨) દવાનાં જુદા-જુદા સ્વરૂપો વિશે વર્ણવો. 04 દવાના જુદા- જુદા સ્વરૂપ ઘન સ્વરૂપ ટેબલેટ: પાવડર: કેપ્સ્યુલ: સપોસીટરી લિક્વિડ સોલ્યુશન મિક્સર ઇમલશન ટિક્ચર લિન્ક્ટસ એલિક્સિર ઇન્જેક્શન એમ્પ્યુલ વાયલ પાઇન્ટ