પેપર સોલ્યુશન નંબર – 08 (11/10/2023) 11/10/2023 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) પ્રાથમિક સારવાર એટલે શું? 03 કોઇ પણ જાતના અકસ્માત કે ઓચિંતી બિમારી વખતે તબીબી અને હોસ્પિટલ સારવાર મેળવતા પહેલા વ્યકતિ અથવા દર્દીની જિંદગીને બચાવવા, સાજા થવામાં મદદ રૂપ થવા કે ઇજા કે માંદગીને વધુ ખરાબ થતી અટકાવવા જે સારવાર આપવામાં આવે છે તેને ફર્સ્ટ એઈડ(પ્રાથમિક સારવાર) કહે છે. અથવા કોઇ પણ બીમાર કે વાગેલ કે જખ્મી થયેલ