પેપર સોલ્યુશન નંબર – 07 (09/07/2014) 09/07/2014 પ્ર-૧ અ. વેકસીનના પ્રકાર લખો તથા વેક્સીનનું સ્ટોરેજ અને કેર વિષે સમજાવો. 08 🔸રસીઓના પ્રકારો નીચે મુજબ છે 1) મૃત: રસીઓ (કિલ્ડ વેક્સિન) 2) જીવંત રસીઓ (લાઈવ વેક્સિન) 3) મુત: અને જીવંત સાથે (કમ્બાઇન્ડ વેક્સિન) 4) ટોક્સોઇડ 🔸વેક્સીનનું સ્ટોરેજ અને કેર Definition : શીત શૃંખલા એ એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓને ઉત્પાદનના સ્થળેથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે +૨°સે. થી