ખોરાક સંબંધી FHW ના કર્યો : Introduction : FHW પોતાની કોમ્યુનીટીમાં દરેક family ની visit લઇ nutritional આસિચમેન્ટ કરવું જોઈએ આ શકાચણી દ્વારા કોમ્યુનિટી મા લોકોના આરોગ્ય ના સ્તર ને ઉંચુ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ આરોગ્ય કાર્ય કરની જવાબદારી છે કે તેને પોષણ વિશેનો જ્ઞાન લોકો સુધી પહોંચાડવું જોઈએ. નર્સ સગા સંબંધીઓ એન્ટિનેટલ ક્લિનિકમાં આવતી માતાઓને પોસ્ટ નેટલ ક્લિનિકમાં આવતી માતાઓને તેમજ આંગણવાડી હોર્મ વિઝીટ દરમિયાન nutritional નું જ્ઞાન