પેપર સોલ્યુશન નંબર – 06 – 09/06/2025 તારીખ 09/06/2025 (આ માત્ર થોડું જ સેમ્પલ સોલ્યુશન છે.Unlock કરતા full પેપર સોલ્યુશન મળશે) પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) એબોર્શન એટલે શું? તેના પ્રકારો લખો.(03 માર્ક્સ) Definition : એબોર્શન એટલે ગર્ભપાત એબોર્શન (Abortion) એ એવી સ્થિતિ છે જેમાં ગર્ભધારણ પછી શિશુનો વિકાસ પૂર્ણ થયા પહેલાં, જ્યારે માસિક ચક્ર ચાલુ થવાનું બંધ થયું હોય તે પછી, ગર્ભને જાણબૂઝી કે કુદરતી રીતે અંત લાવવામાં