પેપર સોલ્યુશન નંબર – 08 (29/07/2024) 29/07/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબલખો.. (૧) નોર્મલ લેબર એટલે શું? 03 નોર્મલ લેબર એટલે એવી ક્રિયા કે જેમા ફીટસ, પ્લેસન્ટા અને મેમ્બ્રેન યુટ્સમાંથી બર્થ કેનાલ મારફતે બહાર આવે છે અને તેના યુટ્રસના સ્નાયુઓ તેમજ સ્ત્રીનું આખું શરીર ભાગ ભજવે છે અને આ લેબર શબ્દ ૨૮ વીકની પ્રેગનન્સી બાદ જ વપરાય છે. જો તે પહેલા આ ક્રિયા થાય તો તેને એબોર્શન કહે છે. જ્યારે ફીટસ