પેપર સોલ્યુશન નંબર – 10 (09/12/24) 09/12/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) ફીમેલ રીપ્રોડકટીવ સિસ્ટમનાં ઓર્ગેન્સની યાદી બનાવો. 03 સ્ત્રી પ્રજનન તંત્ર (ફિમેલ રીપ્રોડક્ટિવ સિસ્ટમ): ફિમેલના શરીરના અંદર કુદરતે મનુષ્યની વંશ વૃદ્ધિ કરવા માટે કેટલાક ખાસ પ્રકારના અવયવોની રચના કરેલ છે. આ અવયવો સ્ત્રી પ્રજનનતંત્રના અવયવો તરીકે ઓળખવામાં આવે છે. તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. ૧) બાહ્ય પ્રજનન અવયવો ૨) આંતરિક પ્રજનન અવયવો (૨) ટોકસીમીયા ઓફ પ્રેગ્નન્સી