પેપર સોલ્યુશન નંબર – 09 (05/04/2022) પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (અ) નોર્મલ લેબરની વ્યાખ્યા આપો. તેના તબક્કાઓ સમજાવી AMTSL (એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર) વિશે લખો. (12) (બ) પ્રેગનન્સીના ચિન્હો અને લક્ષણો સમજાવો. (08) અથવા (અ) માતાના મરણ થવાના કારણો જણાવો. એનેમીયા થવાના કારણો, ચિન્હો તથા એનેમીયાની સારવાર જણાવો.(12) (બ) એન્ટીનેટલ કેર એટલે શું? તેના હેતુઓ જણાવી વહેલી નોંધણીની અગત્યતા જણાવો. (08) પ્રશ્ન-ર ટૂંક નોંધ લખો. (કોઈ