Ideal Labour Room આદર્શ લેબરરૂમ : આદર્શ લેબર રૂમ એટલે કે જેમાં બધા જ જરૂરી સાધનો અને જરૂરી દવાઓ હોય અને તે સીસ્ટેમીક અને યોગ્ય રીતે ગોઠવાયેલ હોય તેને આર્દશ લેબરરૂમ કહેવાય છે. આદર્શ લેબર રૂમમાં નીચે મુજબની સગવડતાઓ હોવી જોઈએ, ♦ પોસ્ટર: ♦️ મેનેજમેન્ટ ઓફ પી.પી.એચ. PPમ્ ♦ એકટીવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર ♦ કાંગારૂ મધર કેર ♦️બ્રસ્ટ ફીડીંગ ♦ હેન્ડ વોસીંગના સ્ટેપ્સ ♦️બાયો મેડીકલ વેસ્ટ નિયમો