Normal Puerperium & Physiological Changes during Post Natal Period Normal Puerperium નોર્મલ પરપ્યુરીયમ : ડીલેવરી પછીથી તરત જ ‘ શરૂ કરીને ૪૫ દિવસ સુધીના સમયગાળાને નોર્મલ પરપ્યુરીયમ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન નીચે મુજબના ત્રણ ફેરફારો જોવા મળે છે. ૧) જેનાઈટલ ઓર્ગન્સ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવે છે.જેને ઈન્વોલ્યુશન ઓફ યુટરસ કહેવાય છે. ર) લેકટેશન(બ્રેસ્ટ મીલ્ક) ની શરૂઆત થાય છે. ૩) માતા ફરીથી પોતાની તંદુરસ્તી પાછી મેળવે છે. (રીસ્ટોરેશન