CLASSIFICATION OF NEW BORN BABY : નવજાત શિશુ નુ વર્ગીકરણ : ▸PRE TERM (પ્રિ ટર્મ) : ૩૭ અઠવાડીયા પહેલા (ર૫૯ દિવસ) પહેલા જન્મેલા બાળક ને પ્રિટર્મ કહેવાય. ►TERM (24) : ૩૭ અઠવાડીયા કરતા વધુ પરંતુ ૪૨ અઠવાડીયા પહેલા (૨૫૯ થી ૨૯૩ દિવસ) જન્મેલા બાળક ને ટર્મ બેબીકહેવાય. ►POST TERM (પોસ્ટ ટર્મ): ૪૨ અઠવાડીયા અથવા ૨૯૪ દિવસ કરતા વધારે દિવસો બાદ જન્મેલા બાળકને પોસ્ટ ટર્મ બેબી કહેવાય. Special needs of high