Concept and Causes of Maternal Mortality and Morbidity ▸Maternal Mortality- Rate (MMR)માતા મૃત્યુદર એટલે શું ? એક હજાર જીવીત જુન્મોએ જેતે વર્ષમાં સગર્ભાવસ્થા દરમ્યાન,ડીલેવરી વખતે કે ડીલેવરીના ૪૨ સુધીમાં ડીલેવરીના કારણોસર માતાનું મૃત્યુ થાય તો તેને મેટરનલ મોર્ટાલીટી રેઈટ કહેવાય છે. હાલમાં એમ.એમ.આર.૮૯/૧ લાખ જીવીત જન્મો છે. જયારે આઈ.એમ.આર.૩૮/૧૦૦૦ છે. માતા મૃત્યુદરના મુખ્ય કારણો : H. Hemorrhage હેમરેજ… રકતસ્ત્રાવ – •A…… Anemia એનીમીયા. પાંડુરોગ .S…… Sepsis સેપ્સીસ ચેપ .M… Mal