AS PER INC-SYLLABUS UNIT-I Human Reproductive System Male reproductive organs structure and functions DEFINITION OF MIDWIFERY ; મીડવાઈફરી એટલે શું ? એક એવી બ્રાંચ છે કે જેમાં એન્ટીનેટલ (સગર્ભાવસ્થા) થી શરૂ કરીને ડીલેવરી પછીના છ અઠવાડીયા કે૪૨ દિવસના સમયગાળાનું અથવા એન્ટીનેટલ (સગર્ભાવસ્થા)થી શરૂ કરીને પરપ્યુરમ પીરીએડ સુધીના સમયનું નોલેજ જે બ્રાંચમાં આપવામાં આવે તેવી બ્રાંચને મિડવાફરી કહેવાય છે.આ ઉપરાંત તેમાં રીપ્રડકટરી સીસ્ટીમના ઓર્ગન્સ (reproductive Organs) તથા તેને લગતા તમામ ડીસીસ