OVUM : ઓવમ :- ➡ઓવ્યુલેશન પછી ઓવમ ની સાઈઝ ૦.૧૫ મીમી લંબાઈ હોય છે. ફેલોપીયન ટયુબમાં પસાર થાય છે. → તે પોતાની જોતે આગળ વધતો નથી. પરંતુ ટયુબના પેરીસ્ટાલ્ટીક હલનચલન અને તેમાં આવેલા ઈન્ફન્ડીબ્યુલમ જે કપ જેવો હોય છે અને સીલીયાની મદદથી તે ગભાશય તરફ આગળ ધકેલાય છે. Chromosome: ક્રોમોઝોમ (રંગસુત્રો) : દરેક માનવ શરીરમાં કુલ ૪૬ ક્રોમોઝોમ હોય છે. તે જોડીમાં હોય છે એટલે કે ૨૩ જોડ હોય છે.