Signs & Diagnosis of Pregnancy : ગર્ભવસ્થાનું નિદાન અને ચિન્હો જયારે પરણીત સ્ત્રીને નિયમીત મેનસ્ટ્રુએશન આવતુ બંધ થાય તેવા કેશમાં સગર્ભાવસ્થા જોવા મળે છે.હાલમાં ઈમ્યુનોલોજીકલ ટેસ્ટ અને અલ્ટ્રાસોનોગ્રાફીની મદદથી વહેલાસર પ્રેગ્નન્સી કંન્ફોર્મ કરી શકાય છે. પરંતુપ્રેગ્નન્સી નકકી કરવા અમુક ચિન્હો અને નિદાનની નિશાનીઓ ખુબ જ આવશ્યક છે. આવી નિશાનીઓ નીચે મુજબ છે . જે મુખ્ય ત્રણ નિશાનીઓ છે. ૧)Prisumptive Signs (પ્રિઝમટીવ સાઈન – અનુમાનીત ચિન્હો ) ૨) Probable Signs (પ્રોબેબલ