Ante Natal Care એન્ટીનેટલ કેર એટલે શું ? •આ કાળજી સગર્ભાવસ્થાની જાણ થાય ત્યારથી શરૂ કરીને લેબર સુધી લેવામાં આવે છે. •સામાન્ય રીતે આ સારવાર સગર્ભાવસ્થા પહેલા શરૂ થાય છે. અને આખા, સગર્ભાવસ્થાના સમય દરમિયાન આ સારવાર ચાલુ રહે છે. ♦ હેતુઓ : Ante Natal Care એન્ટીનેટલ કેર | ૧) History જનરલ હીસ્ટ્રી : એન્વાયરમેન્ટલ હીસ્ટ્રી : મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી: પાસ્ટ હિસ્ટ્રી : પ્રેઝન્ટ હિસ્ટ્રી: મેરાઈટલ હિસ્ટ્રી : ૨) Examination એક્ઝામીનેશન