The Relationship of Fetus to the uterus and pelvis ફિટસના યુટરસ અને પેલ્વીસ સાથે ના સંબધો : ફિટસના યુટરસ અને પેલ્વીસ સાથેના સંબધો માટે અમુક ચોકકસ શબ્દો વપરાય છે.જે નીચે મુજબ છે. ৭)લાઈ (LIE) લાઈ એટલે યુટરસના લંબાઈ વાળા ભાગ સાથે ફિટસનો લંબાઈ વાળો ભાગ કેવી રીતે ગોઠવાયેલ છે તેનેલાઈ કહેવાય છે. નીચે મુજબની લાઈ જોવા મળે છે. (૧) લોન્ઝીટયુડાયનલ લાઈ (LONGITUDINAL LIE) જયારે ફિટસની લંબાઈ યુટરસના લંબાઈને સમાંતર હોય,એટલે