પેપર સોલ્યુશન નંબર – 10 (30/01/2024) 30/01/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રોન જવાય લખો. (૧) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના હેતુઓ જણાવો.03 કોમ્યુનીટી નીડ એસેસમેન્ટના હેતુઓ (૨) વાઈટલ સ્ટેટેસ્ટીક્સ એટલે શું? તેનું જહત્વ જણાવો.04 વાઈટલ સ્ટેટિસ્ટિક્સ Definition : વાઈટલ સ્ટેટિસ્ટિક્સ એ એવી આંકડાકીય માહિતી છે જે માનવ જનસંખ્યા સાથે જોડાયેલા જીવનની મહત્વની ઘટનાઓ વિશે માહિતી આપે છે – જેમ કે જન્મ દર, મરણ દર, વધારો કે ઘટાડો, જીવનકાલ વગેરે. મહત્વ 1. લોકસંખ્યા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન