પેપર સોલ્યુશન નંબર – 09 (18/04/2023) 18/04/2023 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફીંગ પેટર્ન લખો.03 પી.એચ.સી.ની હેલ્થટીમ ૧. મેડીકલ ઓફીસર. ૨. આયુષ ડોક્ટર ૩. ફીમેલ હેલ્થ સુપરવાઇઝર. ૪. મેલ હેલ્થ સુપેરવાઇઝર. ૫. ફાર્માસીસ્ટ. ૬. લેબોરેટરી ટેક્નીશયન. ૭. સ્ટાફ નર્સ – ૮. આશા ફેસીલીટર. ૯. મહીલા મંડળ. ૧૦. લોકલ લીડર. ૧૧ ડ્રાયવર ૧૨. પ્યુન (૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એ.એન.એમ તરીકે લેબર રૂમની સંભાળ કેવી રીતે કરશો