તારીખ :- 31/01/2017 -HCM પ્ર -1 નીચે આપેલા પ્રશ્નોનું સવિસ્તૃત જવાબ આપો. અ. પી.એચ.સી.ના કાર્યો જણાવી પી.એચ.સી.પર એ. એન. એમ. ની જવાબદારીઓ જણાવો ? 08 માતા અને બાળકનું આરોગ્ય : ચેપી રોગના જરૂરી તમામ અટકાયતના પગલાઓ લેશે. (M.T.P.-medical termination of pregnancy: , પોષક આહાર : રોગપ્રતિકારક રસીઓ : દાયણ ને તાલીમ : કુંટુંબ કલ્યાણ : લીન્ક કપલ. કિશોરીઓ તથા તરૂણીઓને સલાહ આપશે. (Control of Communicable Diseases) : ૨જીસ્ટર અને નોંધણી