HCM PRACTICAL Introduction નીડલ હોલ્ડરને નીડલ ડ્રાઇવર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક સુચરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તે સ્ટેનલેસ સ્ટીલ નું બનેલું છે. તેનો ઉપયોગ એ સર્જીકલ પ્રોસિજર દરમિયાન સુચરીંગ નીડલને હોલ્ડ કરવા માટે થાય છે. Parts 1.groove (ગ્રુવ) , 2.box lock (બોક્સ લોક), 3.shank (સેન્ક), 4.Ratchet (રેચેટ), 5.finger ring (ફિંગર રિંગ). Uses નીડલ હોલ્ડરનો ઉપયોગ એ સુચરીંગ નીડલને જ્યારે કોઈ પણ સર્જીકલ પ્રોસિજર અથવા વુંડને (ઘા) ક્લોઝ કરતા હોય