પેપર સોલ્યુશન નંબર – 15 (14/09/2021) 14/09/2021 પ્રશ્ન – ૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) ૬૦૦૦ ની વસ્તીવાળા સબ સેન્ટર પર બર્થ રેટ ૨૫ છે તો આ સેન્ટરમાં ૦ થી ૧ વર્ષના બાળકને વેક્સિન તથા વિટામિન એ ની જરૂરિયાતના અંદાજની ગણતરી કરી ઇન્ડેન્ટ બનાવવું. 10 ૦ થી ૧ વર્ષના બાળકોની જરૂરિયાત નીચે મુજબ હોય છે. ૧) બી.સી.જી. ની રસી ૨) હીપેટાઈટીસ-બી ની રસી ૩)ઓરલ પોલીઓ ૪) પેન્ટાવેલેન્ટ ૫) આઈ.પી.વી ૬)