યુનિટ – 4 ઇમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ લીસ્ટ ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ (રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની યાદી) 1.રિપ્રોડક્ટીવ, મેટરનલ, નીયોનેટલ, ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ. (RMNCH+A) 2.નેશનલ ન્યુટ્રીશન પ્રોગ્રામ 3.કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ. NVBDCP – નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. 4.નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ. 5.હેલ્થ સિસ્ટમ સ્ટ્રેન્ધનીંગ પ્રોગ્રામ. નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં એ.એન.એમ નો રોલ ૧.સર્વે કરવો. ૨.શંકાસ્પદ કેશો શોધી કાઢવા. ૩.હોમ વીઝીટ કરવી ૪.આરોગ્ય શિક્ષણ આપવું ૫.સ્વૈચ્છીક