પેપર સોલ્યુશન નંબર-06 તારીખઃ 23/09/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1) કોમ્યુનીટી નીડ એસેસમેન્ટની વ્યાખ્યા લખી તેના હેતુઓ જણાવો (03 માર્ક્સ) Definition : “કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે સમુદાયની અનુભવાતી જરૂરિયાતો પર આધારિત, કાલ્પનિક નહીં પણ પદ્ધતિસર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપરથી નીચેથી તરફના અભિગમ ને બદલે નીચેથી ઉપર તરફના વર્ષેભિગમનો ઉપયોગ કરીને આપવામાં આવતી સેવા. “ OR સમુદાય જરૂરિયાત મૂલ્યાંકન એ સમુદાયના આરોગ્ય સંબંધિત પ્રશ્નો, જરૂરિયાતો અને ઉપલબ્ધ સ્ત્રોતોનું સંકલન,