તારીખ: ૨૪/૦૯/૨૦૨૪ પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (1) રેસ્પીરેટરી સિસ્ટમના અવવવોની યાદી બનાવો.(03 માર્ક્સ) 🔸રેસ્પીરેટરી સિસ્ટમ 🔸રેસ્પીરેટરી સિસ્ટમના અવયવો (૨) બેડશોર અટકાવવાના ઉપાવો સમજાવશે.(04 માર્ક્સ) બેડસોર : બેટસોર એટલે ચામડી પર વધારે વજન આપવાથી ખાસ કરીને હાડકાના ઉપસેલા ભાગની ચામડી પાતળી હોય છે. તેના પર દબાણ આવવાથી ફ્રિકશન થાય છે અને તે ભાગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું અથવા બંધ થઈ જાય છે. તેથી તે ભાગના ટીશ્યુ અને સેલને પૂરતા પ્રમાણમાં પોષણ