23/04/2024 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) ફેફસાની આકૃતિ દોરો. 03 (૨) સ્ટમકની આકૃતિ દોરી તેના વિશે લખો.04 સ્ટમક સ્ટમકના ભાગો સ્ટમકના મુખ્યત્વે ત્રણ ભાગ પડે છે. ૧) ફન્ડસ ૨) બોડી ૩) પાઈલોરસ 1) ફન્ડસ: સ્ટમકના ઉપરના ભાગને ફંડસ કહે છે જે અન્નનળી સાથે જોડાયેલું હોય છે. તેમજ ત્યાં આગળ કાર્ડીયાક સ્પિકટર આવેલું હોય છે. 2) બોડી: સ્ટમકની વચ્ચે આવેલા પોલાં ભાગને બોડી કહે છે 3) પાઈલોરસ: પાઈલોરસ એ સ્ટમકનો