08/08/2023 પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શું? તેમાં આવતા ઓર્ગનના નામ લખો.03 🔸શ્વસન તંત્રના અવયવો 🔸રેસ્પીરેટરી સિસ્ટમ (શ્વસન તંત્રના અવયવોની યાદી)ના અવયવો (૨) ખોરાકના મુખ્ય ઘટકો જણાવો તથા તેના કાર્યો લખો.04 ખોરાકના મુખ્ય ઘટકો (૩) કિચન ગાર્ડનના ફાયદાઓ જણાવો.05 કિચન ગાર્ડન (Kitchen Garden) એટલે ઘરઆંગણે કે ઘરના પાછળના ભાગમાં શાકભાજી, ફળો, મસાલા અને લીલા શાક ઉગાડવું. આના અનેક ફાયદા છે: ફાયદા 1. આરોગ્ય સંબંધિત ફાયદા 2.