08/07/2014 પ્ર – ૧ અ. ફેફસાંની આકૃતિ દોરી સેલ દ્વારા થતાં O2 અને CO2 ની આપલે સમજાવો.06 બ. યુરીનરી સિસ્ટમના અવયવો ની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. 06 પ્ર – ૨ અ. ખોરાકના મુખ્ય ઘટકો જણાવી સમતોલ આહાર એટલે શું તે જણાવો. 06 બ. આદર્શ કુવો એટલે શું? આદર્શ કુવો બનાવતી વખતે શું શું ધ્યાન રાખશો. 06 પ્ર – ૩ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 12 ૧.ખોરાક રાંધવાની ઉત્તમ રીત