GNC-26-09-2024-પેપર સોલ્યુશન નંબર-06 તારીખઃ ૨૬/૦૯/૨૦૨૪ પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૧) રમકડાની પસંદગી કરતી વખતે કયાં કયાં મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? (03 માર્ક્સ ) રમકડાની પસંદગી બાળકની ઉંમર તથા તેના માનસિક વિકાસ પર આધારિત હોય છે. રમકડાની પસંદગી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે: (૨) બાળ મજુરી અને બાળ અત્યાચાર અટકાવવાના પ્રાથમિક પગલા લખો.(04 માર્ક્સ) બાળ અત્યાચાર અને બાળમજૂરી અટકાવવાના પ્રાથમિક પગલાંઓ ( Primary level prevention of child abuse and