યુનિટ – 2 સેફ વોટર (સલામત પાણી) વોટર (પાણી) “સેફ વોટર ફોર ઑલ બાય 1990” સલામત પાણીના ગુણધર્મો પાણીના ઉપયોગો 1) ઘર વપરાશ 2 ) જાહેર વપરાશ 3) ફેક્ટરી વપરાશ 4) ખેતી વપરાશ પાણીની જરૂરીયાત ક્લાઇમેન્ટ અનુસાર, સોર્સ ઓફ વોટર વોટરના મેઇન 3 સોર્સ છે જેમાં (1) રેઇન (વરસાદ) ફીઝીયોલોજીકલ કેમીકલી બેક્ટેરીયોલોજીકલ રેઇન વોટર (વરસાદનુ પાણી) વાતાવરણમાંથી આવે ત્યારે ચોખ્ખું હોય છે. પણ ગ્રાઉન્ડ ઉપર પડે ત્યારે તેમાં અશુધ્ધીઓ ભળે