Behaviour Science- સેમ્પલ પેપર (Answer)
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :-
સેમ્પલ જવાબો :-
Que 1(a) What is intelligence? ઇન્ટેલિજન્સી શું છે.. 03 Marks
ઇન્ટેલિજન્સી એ કોઈપણ વ્યક્તિની જનરલ મેન્ટલ કેપેસિટી છે. જેમા તે વ્યક્તિને તાર્કિક રીતે વિચારવુ, પ્રોબ્લેમ સોલ્વ કરવા, નવી કોઈ પણ વસ્તુ શીખવી વગેરે તેમા તેના પાસ્ટ ના અનુભવ પણ અસર કરે છે.
દરેક વ્યક્તિ એકબીજાથી અલગ અલગ હોય છે. કોઈપણ કોમ્પ્લેક્સ આઈડિયા કે કોઈ નવા વાતાવરણ સાથે એડજસ્ટ કરવાનુ કે કોઈ નવી વસ્તુ શીખવાની એ બધામા અલગ અલગ પ્રકારની કેપેસિટી રહેલી હોય છે.
ઇન્ટેલિજન્સી શબ્દ એ લેટિન શબ્દ ઇન્ટેલિજર પરથી આવેલો છે.
ઇન્ટેલિજન્સી મા દરેક વ્યક્તિમા ઈન્ડિવિઝયુઅલ ડિફરન્સ જોવા મળે છે.
વ્યક્તિના કોગ્નિટિવ કેપેસિટીના અલગ અલગ એરીયા જેવા કે થીંકીંગ, લર્નિંગ, રીઝનીંગ અને એડપટીંગ આ દરેક એરિયામા પણ દરેક વ્યક્તિની અલગ અલગ ઈન્ટેલિજન્સી જોવા મળે છે.
Que 1(b) Write the nature of intelligence 04 Marks
ઇ-ન્ટેસીજન્સનો સ્વભાવ જણાવો.
મિનિંગ એન્ડ નેચર ઓફ ઇન્ટેલિજન્સી…
એવુ સાંભળવા મળે છે કે કોઈ એક વ્યક્તિ અન્યની સરખામણીમા ઈન્ટેલીજન્ટ છે જે તે વ્યક્તિના પર્ફોર્મન્સ અને તેના બિહેવિયર ના ઓબ્ઝર્વેશન દ્વારા તેની કમ્પેરીઝન કરી અને અન્ય વ્યક્તિ દ્વારા આ નક્કી કરવામા આવે છે. જેમા કઈ ક્વોલીટી એ એક વ્યક્તિને બીજા વ્યક્તિની સરખામણીમા ઈન્ટેલીજન્ટ બનાવે છે એ ખૂબ અગત્યનુ છે.
ઇન્ટેલિજન્સી એ એક પ્રકારની મેન્ટલ કેપેસિટી છે. જે કોઈ વ્યક્તિને તેની આસપાસના વાતાવરણને હેન્ડલ કરવા માટે કે આ વાતાવરણમા એડજસ્ટ થવા માટે મદદ કરે છે.
ઇન્ટેલિજન્સી એ ગોલ ડાયરેક્ટેડ એક એક્ટિવિટી છે કે જે કોઈપણ પરિસ્થિતિ સામે વ્યક્તિને ડીલ કરવામા મદદ કરે છે.
ઇન્ટેલિજન્સી એ મલ્ટી ફેક્ટોરીયલ છે જેમા ઘણા બધા એલિમેન્ટ્સ અસર કરતા હોય છે.
ઈન્ટેલીજન્સી એ એક પ્રકારનો પાવર છે જે વ્યક્તિને કોઈપણ સિચ્યુએશનમા યોગ્ય રિસ્પોન્સ આપવામા મદદ કરે છે.
ALL THE BEST
પ્રશ્નપત્રો સંપૂર્ણ જવાબ સાથે આ જ એપ્લિકેશન માં મેળવવા માટે 8758520434 મોબાઈલ નંબર પર કોલ કરી ફક્ત 149 રૂપિયામા તમામ વિષય ના પ્રશ્નપત્રો જવાબ સાથે આજે જ મેળવો અને પરીક્ષામા સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થાઓ.
WEL-COME TO MY NURSING APP FAMILY