All posts by mynursingapp
MSN 2 EMERGENCY AND DISASTER NURSING UNIT 11
EMERGENCY AND DISASTER NURSING. ડિઝાસ્ટર એ એક પ્રકારની ઇવેન્ટ અથવા અકરન્સ છે જે ડેમેજ, ઇકોલોજીકલ ડિસરપ્શન, લોસ ઓફ હ્યુમન લાઇફ તેમજ હેલ્થ તથા હેલ્થ સર્વિસીસનું ડિસ્ટોરેશનનું કારણ બને છે જે અસરગ્રસ્ત કોમ્યુનિટી અથવા એરિયાના આઉટસાઇડ રહેલા લોકોના એક્સ્ટ્રાઓર્ડિનરી રિસ્પોન્સ મેળવવા માટે પૂરતા પ્રમાણમાં છે. ~ WHO 1995 ડિઝાસ્ટર એ એક પ્રકારની ઇવેન્ટ છે જે નેચરલ અથવા મેનમેડ હોઈ શકે છે જેને કારણે હ્યુમન સફરિંગ જોવા મળે છે એટલે કે હ્યુમન