All posts by mynursingapp
GNM TY CHN II – PRACTICAL – CHN SPECIAL
CHN SPECIAL. Public health nursing ના field માં કામ કરતી નર્સ એ મોટાભાગે તેના ફીલ્ડ દરમિયાન તેની સાથે હોમ વિઝીટ બેગ રાખે છે. કારણ કે તેમાં તેની જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે હોય છે. Ex. Procedure ના સાધનો મેડિસિન વગેરે. આ બેગ આરોગ્ય કાર્યકર માટે ઘણી ઉપયોગી છે. તેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે. કયા કમ્પાર્ટમેન્ટમાં કઈ વસ્તુ રાખેલી છે તેનો ખ્યાલ નર્સને હોય છે. તેથી વિઝિટ બેગ ફિલ્ડમાં સાથે રાખવી ખૂબ