All posts by mynursingapp
❌A.N.M.-1st-Year-Nutrition-unit-4-Promotion of nutrition :
Introduction : હવા પાણી અને ખોરાક આના વગર માણસ જેવી શકતો નથી. પેશન્ટને માત્ર સારામાં સારી દવા અને ટ્રીટમેન્ટ થી સારો કરી શકાય નહીં પણ સાથે સાથે તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેઓ ખોરાક આપવો જોઈએ સમતોલ આહાર વ્યક્તિની Age, sex, work, weight અને હેઈટ ઉપર અવલંબે છે. Factor affecting of nutrition in sickneess : 1.Economical Factor : Rich દેશોમાં લોકો over weight જોવા મળે છે. જયારે poor